શિક્ષક મિત્રો તમને તકલીફ હોય તો ડાયરેકટ મને ફોન કરજો : ધારાસભ્યશ્રી મોહનભાઇ ધોડિયા

શિક્ષક મિત્રો તમને તકલીફ હોય તો ડાયરેકટ મને ફોન કરજો : ધારાસભ્યશ્રી મોહનભાઇ ધોડિયા
પ્રકૃતિપૂજક આદિવાસી સમાજ અન્ન અને ધનની પૂજા-અર્ચના વર્ષોથી કરતો આવ્યો છે. પોતાના ખેતરમાં પકાવેલ અનાજ પોતે આરોગતા પહેલા સીમાડાના દેવ (સીમારી દાદા)ને અર્પણ કરે છે. જે બાદ તે અનાજનો પોતાના ઘરે ખાવામાં ઉપયોગ કરે છે.